કેવી રીતે ખોલવું PPF એકાઉન્ટ?- પોસ્ટ ઓફિસ કે કોઈ પણ મોટી બેંક (SBI, PNB, HDFC, Axis વગેરે)માં ખોલાવી શકાય છે. તેના માટે તમારે આધાર, પાન ફોટો, સરનામાનું પ્રમાણ અને અરજી ફોર્મની જરૂર પડશે. વર્તમાનમાં પીપીએફ એકાઉન્ટ પર 7.1 ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે. પીપીએફ એક સલામત અને કરમુક્ત રોકાણ છે, પરંતુ નિયમો કડક છે. એક ખાતું પૂરતું છે. જો તમારી પાસે પહેલાથી જ પીપીએફ ખાતું છે, તો નવું ખાતું ખોલતા પહેલા તપાસ કરો.

