ઉત્તર ગુજરાતના આ ગામને નથી વીજબિલની ચિંતા, છાપરે છાપરે લાગી સોલર સિસ્ટમ

ઉત્તર ગુજરાતના આ ગામને નથી વીજબિલની ચિંતા, છાપરે છાપરે લાગી સોલર સિસ્ટમ

બિઝનેસ BUSINESS
Spread the love



સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદો થયો છે અનેક ઉદ્યોગ એકમો અનેક વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે. આમ તો દર બે મહિને વીજબીલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બીલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *