ઈરાન-અમેરિકા યુદ્ધ: હોર્મુઝમાં જહાજોનો ખડકલો થયો, ભારતના 37 જહાજ ફસાયા

ઈરાન-અમેરિકા યુદ્ધ: હોર્મુઝમાં જહાજોનો ખડકલો થયો, ભારતના 37 જહાજ ફસાયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



તેહરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારત પર પણ દેખાવા લાગી છે. હોર્મુઝ સ્ટ્રેટની આજુબાજુ ભારતના 37 જહાજ અને 1109 ભારતીય નાવિક ફસાયેલા છે. જેનાથી તેમની સુરક્ષા અને દેશની સપ્લાય ચેનને લઈ ચિંતા વધી ગઈ છે. ભારતીય રાષ્ટ્રીય શિપઓનર્સ એસોસિએશને એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, જહાજ પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડીની આજુબાજુમાં છે. તેમાંથી અમુક જહાજ કાર્ગો લોડ થવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક જહાજ પહેલાથી જ સામાનથી લદાયેલા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *