ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ: બહાર મિસાઈલ આવતી જોઈને બંકરમાં ભાગ્યા લોકો

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ: બહાર મિસાઈલ આવતી જોઈને બંકરમાં ભાગ્યા લોકો

બ્લોગ BLOG
Spread the love



ઈરાન દ્વારા ઈઝરાયેલ પર સતત હુમલા કરાઈ રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના 7 દિવસ બાદ પણ સતત સ્થિતિ વણસી રહી છે. ચારે તરફ મિસાઈલ અને ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. ન્યૂઝ18 સંવાદદાતા રિફત અબ્દુલ્લાહે તેલ અવીવમાં પહોંચીને ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિનો નજરે જોયેલો અહેવાલ આપ્યો. બહાર મિસાઇલને આવતી જોઈને નાગરિકો બંકરમા ભાગી ગયા હતા. તેમણે કહ્યુ કે, “અમે સુરક્ષિત અંડરગ્રાઉન્ડ સેફ ઝોનમાં છીએ. અહીં અમને કંઈ ન થઈ શકે. બહાર અમારા તરફ ઘણી મિસાઈલ છે. જે અમને ડરાવવાનો પ્રયાસ કરે છે. ઈઝરાયેલના નાગરિકોને નિશાન બનાવવાના પ્રયાસ કરે છે. મિસાઈલના ટૂકડા નીચે પડી રહ્યા છે. એટલા માટે અમારે બંકરમાં છુપાવું પડે છે. લગભગ દસેક મિનિટ બાદ અમે બહાર આવી શકીશું.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *