Final Up to date:
અમદાવાદ: શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. પ્રેમ પ્રકરણમાં આરોપીઓએ ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે આરોપીઓને ઝડપી પાડવા સોલા પોલીસે કવાયત હાથ ધરી છે.
હાલ, ઈજાગ્રસ્ત ફરિયાદીને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

