અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



અમદાવાદના સાઉથ બોપલમાં એએમસી દ્વારા લોટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. આ ગાર્ડનને લઈને સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. દેશ વિદેશના ફુલોનું સમન્વય આ ગાર્ડનમાં તમને જોવા મળશે. સાથેજ અમદાવાદ માટે આ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બનશે અને અમદાવાદ શહેરને નવી ઓળખ મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *