અમદાવાદથી ફરવા ગયેલા 3 હજાર ગુજરાતીઓ કઈ સ્થિતિમાં છે?

અમદાવાદથી ફરવા ગયેલા 3 હજાર ગુજરાતીઓ કઈ સ્થિતિમાં છે?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



અમદાવાદ: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થતાં મિડલ ઇસ્ટમાં ભારે તણાવ સર્જાયો છે. આવામાં ઘણા ગુજરાતીઓ ગલ્ફ કન્ટ્રીમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને, ફ્લાઇટ્સ રદ થતાં પ્રવાસીઓને ત્યાં જ રોકાવું પડ્યું છે. તો હાલ કેટલા પ્રવાસીઓ ફસાયા છે અને હોળી-ઘૂળેટીની રજાઓમાં કેટલા પ્રવાસીઓ ફરવા જવાના હતા, તે અંગેની સંપૂર્ણ વિગત ટ્રાવેલ્સ સંચાલક મનિષ શર્માએ જણાવી છે.rn



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *