Final Up to date:
સમાજમાં પરિવર્તન લાવવા માટે હંમેશાં મોટા પ્રોજેક્ટોની જરૂર પડતી નથી, ક્યારેક નાનો વિચાર પણ અનેક જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. રાજકોટમાં કાર્યરત ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ ‘વાસણ બેંક’ અથવા ‘બરતન બ્રિજ’ એવો જ એક માનવતાભર્યો પ્રયાસ છે, જે ઘરોમાં બિનઉપયોગી પડેલા વાસણોને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડે છે.
