કચ્છમાં 4 કરોડથી વધારે રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

કચ્છમાં 4 કરોડથી વધારે રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



કચ્છમાં પોલીસ દ્વારા 4 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. 5 ટ્રક ભરીને 56 હજાર બોટલો હતી જેને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પહેલી વાર કચ્છમાં દારૂ ઝડપાયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 23 જેટલા આરોપીઓ ફરાર છે



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *